રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટમાં વિધાર્થીઓની જોખમી સવારી….રીક્ષાની પાછળ લટકીને સ્કૂલના વિધાર્થીઓએ કરી મુસાફરી, જુઓ વિડીયો

10:46 AM Aug 03, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજ્યમાં અનેક વખત વાહનો પર જોખમી સવારીના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હોય છે. ત્યારે રાજકોટનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય રહ્યું છે કે રિક્ષનિ પાછળ લટકીને વિધાર્થીઓ જીવના જોખમે સવારી કરી રહ્યા છે. આ વીડિયો રાજકોટ મોરબી હાઇવેનો હોવાનું સામે આવ્યું છે.

https://twitter.com/i/status/1819597306897092997

રાજકોટ-મોરબી હાઇવે પર વિદ્યાર્થીઓની જોખમી સવારીનો વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે.આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય રહ્યું છે કે રિક્ષનિ પાછળ લટકીને વિધાર્થીઓ જીવના જોખમે સવારી કરી રહ્યા છે. બેડી ગામથી ગૌરીદળ તરખ જોખમી મુસાફરી કરતા વિદ્યાર્થીઓ જોવા મળ્યા છે. રીક્ષાનો અકસ્માત થાય તો બાળકોની હાલત શું થશે? આવ અનેક સવાલો ઉભા થાય છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsRickshawstudentsVideo
Advertisement
Next Article
Advertisement