રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સોમનાથ દાદાને ભસ્મશૃંગાર

12:13 PM Aug 08, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

શ્રાવણના ત્રીજા દિવસે શુક્લ ત્રીજની તિથિ પર સોમનાથ મહાદેવને વિશેષક ભસ્મ દર્શન શૃંગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ મહાદેવને ભસ્મ દર્શન શૃંગાર એક પ્રાચીન પૂજાવિધિ છે. આ દરમિયાન શ્રી સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગને યજ્ઞભસ્મથી શણગારવામાં આવે છે. શાસ્ત્રોમાં ભસ્મને વૈરાગ્ય અને નિર્મોહનું પ્રતિક કેહવાના આવેલ છે. માનવામાં આવે છે કે આ ભસ્મથી લેપ કરેલ શિવલિંગના દર્શનથી મનુષ્ય મોહમાયાના દંભ માંથી મુક્ત થઈ શિવત્વ ની અનુભૂતિ કરે છે.

Tags :
gujaratgujarat newsSomnathSomnath news
Advertisement
Next Article
Advertisement