રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોટી પાનેલીમાં સતત વરસાદથી ખેડૂતો ચિંતિત: વધુ પાંચ ઇંચ ખાબકયો: રસ્તા ધોવાયા

11:17 AM Jul 25, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ઉપલેટા તાલુકાના મોટી પાનેલી પંથકમાં આજે ફરી મેઘરાજાએ રૌદ્ર રૂૂપ દેખાડતા સાંજે સાત વાગ્યાં પછી વાગ્યાં પછી દે ધનાધન ચાર ઇંચ જેટલો વરસી ગયો હતો જે રાત્રી દરમિયાન એક ઇંચ અને સવારથી ચાલુ થતા સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે સતત છ દિવસથી અવિરત વરસાદ વરસતા પંથકમાં લીલા દુકાળ જેવી પરિસ્થિતિ ઉભી થયેલ છે જો મેઘરાજા હજુ પણ એમજ ચાલુ રહેશે તો સમગ્ર પંથક માં ઉભો મોલ બળી જવાની કગાર પર છે ખેડૂતો પણ ચિંતિત બન્યા છે ફુલઝર ડેમની સપાટીથી દોઢ ફૂટ ઉપરથી ઓવરફ્લો થઇ રહ્યો છે પાનેલીથી ગ્રામ્ય વિસ્તાર સાતાવડી માંડાસણ બુટાવદર તરફનો રસ્તો નાના વાહનો માટે બંધ છે રસ્તા પર ભયંકર ખાડા પડી ગયેલ હોય અકસ્માતની પુરી સંભાવના રહેલી છે ડેમની સાઈટ પર હોમગાર્ડ જવાનો તહેનાતી પર છે.

Tags :
gujaratgujarat newsHeavy RainMonsoonPanellirain fall
Advertisement
Next Article
Advertisement