ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કલેકટર અચાનક રજા પર, ત્રણ દિવસની મિટિંગો મોકૂફ

05:34 PM Sep 10, 2024 IST | Bhumika
Advertisement

ગુજરાત મિરર, રાજકોટ,તા.10
રાજકોટ જિલ્લા કલેકટર ડો.પ્રભવ જોષી આજે અચાનક રજા ઉપર જતા આજની લેન્ડ ગ્રેબીંગ કમિટી, રેવન્યુ ઓફિસર્સ સહીતની બેઠકો મુલતવી રાખવામાં આવી છે.મળતી માહિતી મુજબ જિલ્લા કલેકટર ડો.પ્રભવ જોષી સવારે અચાનક અંગત કારણોસર ગુરૂવાર સુધીની રજા પર જતા આજે યોજાનાર લેન્ડગ્રેબીંગ કમીટી સહીતની બેઠકો મોકુફ રખાઇ છે. આ ઉપરાંત આગામી બે દિવસમાં કલેકટરના અધ્યક્ષસ્થાને જે જે બેઠકો કાર્યક્રમો યોજાનાર હતા તે મોકુફ રાખવામાં આવેલ છે.સંભવત: આગામી શુક્રવારે ફરી જિલ્લા કલેકટર હાજર થનાર હોવાનું કલેકટર કચેરીના સુત્રોમાંથી જાણવા મળે છે.

Advertisement

Tags :
gujaratgujarat newsrajkotRajkot District Collectorrajkot news
Advertisement
Next Article
Advertisement