રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સિવિલ હોસ્પિટલમાં જુનિયર તબીબોનું સફાઈ અભિયાન

04:51 PM Aug 21, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

સિવિલ હોસ્પિટલમાં કોલકાતાની જધન્ય ઘટનાના વિરોધમાં જૂનિયર તબીબોએ શરૂ કરેલી હડતાળ દરમિયાન તબીબો રચનાત્મક, સેવાકીય કાર્ય હાથ ધરતા હોવાની વિગતો મળી રહી છે. આજે હડતાળના છઠ્ઠા દિવસે જુનિયર ડોક્ટર ભાઈ-બહેનોએ હોસ્પિટલના પ્રાંગણમાં જૂદા જુદા વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધર્યુ હતું આ તકે તબીબોએ જણાવ્યું હતું કે, પીડિતા તબીબના પરિવારજનોને ન્યાય મળે અને આરોપીને આકરી સજાની માંગ માટે શરૂ કરાયેલ હડતાલ દરમિયાન અગાઉ કેન્ડલ માર્ચ અને રક્તદાન કેમ્પના આયોજનની જેમ આજે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું અને રાત્રીના લોકજાગૃત્તિ માટે બીજી વખત કેન્ડલ માર્ચ યોજાશે. (તસ્વીર : મુકેશ રાઠોડ)

Tags :
Civil Hospitalgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement