રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગોંડલ ચોકડી પાસે સરાજાહેર મારામારી

04:48 PM Mar 23, 2024 IST | Bhumika
Advertisement

શહેરની ભાગોળે ગોંડલ ચોકડી નજીક જાહેરમાં મારામારીનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં અમુક શખ્સો એક યુવાન ઉપર લાકડી વડે હુમલો કરતાં હોવાનું જોવા મળી રહ્યું છે. જો કે કયા કારણોસર મારામારી થઈ રહી છે તે અંગે કોઈ માહિતી મળી નથી. સોશ્યલ મીડિયામાં મારામારીનો વિડિયો વાયરલ થતાં માલવીયાનગર પોલીસે વિડિયોના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Advertisement

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement