For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચોટીલા-થાનગઢ પોલીસે દારૂના જથ્થાનો નાશ કરાયો

04:50 PM Jul 03, 2024 IST | admin
ચોટીલા થાનગઢ પોલીસે દારૂના જથ્થાનો નાશ કરાયો

સુરેન્દ્રનગર જિલ્લાના જરીયા મહાદેવ વીડી વિસ્તારમાં લાખો રૂૂપિયાના વિદેશી દારૂૂના જથ્થાનો નાશ કરાયો હતો.જેમાં ચોટીલા પોલીસ સ્ટેશન દ્વારા 15254 બોટલ તેની કિંમત 23,75,300 અને નાની મોલડી પોલીસ સ્ટેશન દ્વારા 1974 બોટલ તેની કિંમત 5,01,910 અને થાનગઢ પોલીસ સ્ટેશન દ્વારા 3439 બોટલ તેની કિંમત 95,667 સહિત કુલ 20,667 તેની કુલ કિંમત 29,72,877 નો વિદેશી દારૂૂ બિયર નો નાશ કરવામાં આવ્યો હતો તેમાં પ્રાંત અધિકારી ચોટીલા કલ્પેશ કુમાર શર્મા અને લીંબડી ડીવાયએસપી વિશાલકુમાર રબારી અને ચોટીલા મામલતદાર વી.એમ.પટેલની દેખરેખમાં કાર્યવાહી કરાઇ હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement