For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેકેશન ખૂલતા પહેલાં બાળકોની મોજ-મસ્તી

04:17 PM May 31, 2025 IST | Bhumika
વેકેશન ખૂલતા પહેલાં બાળકોની મોજ મસ્તી

આગામી અઠવાડિયાથી શાળાઓનાં વેકેશન ખૂલવાનું શરૂ થનાર છે. ખાનગી શાળાઓમાં જુનના પ્રથમ અઠવાડિયામાં અને સરકારી શાળાઓમાં તા.9 જૂનથી વેકેશન ખુલે છે તે પહેલા ભૂલકાઓને છુટથી હરવા-ફરવા અને રમવા માટે હવે ગણતરીના દિવસો જ બાકી હોવાથી શહેરનાં હરવા-ફરવાના સૌથી ફેવરિટ સ્થળ રેસકોર્સ સંકુલમાં સાંજ ઢળતા જ બાળકોનો જમાવડો જોવા મળે છે અને રેસકોર્ષના બગીચા, બાલક્રિડાંક્ષગણો, બાલભવન તથા ફનવર્લ્ડમાં બાળકોનો મધુર કોલાહલ ગુંજવા માંડે છે. મોડી રાત સુધી બાળકો હિંચકા-લપસીયા અને વિવિધ રાઇડસની મોજ માણતા નજરે પડે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement