For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આઈપીએસ મેસ ખાતે ગરબા મહોત્સવમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિ

03:55 PM Sep 26, 2025 IST | Bhumika
આઈપીએસ મેસ ખાતે ગરબા મહોત્સવમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિ શક્તિ મા અંબાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ મા જગદંબાની આરતી ઉતારી હતી અને અને આઇપીએસ મેસ ખાતે ઉપસ્થિત સૌ આઇપીએસ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓને નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવી હતી.

Advertisement

આ અવસરે મુખ્ય સચિવ પંકજ જોષી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, રાજયના પોલીસ વડા વિકાસ સહાય, વરિષ્ઠ પોલીસ અધિકારી કે. એન એલ. રાવ, મનોજ અગ્રવાલ, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક સહિતના ઉચ્ચ આઇપીએસ અધિકારીઓ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આઈપીએસ અધિકારીઓ પરિવાર સાથે નવરાત્રિ મહોત્સવમાં સહભાગી થયા હતા.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement