For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વડાપ્રધાન સાથે મુલાકાત કરતા મુખ્યમંત્રી

05:03 PM Oct 08, 2024 IST | Bhumika
વડાપ્રધાન સાથે મુલાકાત કરતા મુખ્યમંત્રી
Advertisement

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે મુલાકાત કરી હતી. ચીફ સેક્રેટરી રાજકુમાર પણ તેમની સાથે રહ્યા હતા. મુખ્યમંત્રીએ આ મુલાકાતને રૂટીન ગણાવી હતી અને જણાવ્યું હતું કે દર ત્રણ મહિને પોતે ગુજરાતના વિકાસના કામોની સમીક્ષા માટે વડાપ્રધાન સાથે મુલાકાત કરે છે. તે મુજબ આજે પણ વડાપ્રધાનને મળી ગુજરાતની વિવિધ યોજનાઓનો રિપોર્ટ આપ્યો હતો.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement