રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

છોટુ વસાવાએ ભારતીય આદિવાસી સેનાની રચના કરી, લોકસભા લડશે

04:31 PM Mar 27, 2024 IST | Bhumika
Advertisement

દિગ્ગજ આદિવાસી નેતા અને પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ ભારતીય આદિવાસી સેના નામના રાજકીય પક્ષની રચના કરી છે. વસાવાએ અગાઉ ભારતીય ટ્રાઈબલ પાર્ટીની રચના કરી હતી, પરંતુ ગુજરાત અને રાજસ્થાનમાં આ પાર્ટીમાંથી ચૂંટાયેલા નેતાઓ હવે અન્ય પક્ષોના માર્ગે જોડાઈ ગયા છે.

Advertisement

છોટુ વસાવા ભરૂૂચ લોકસભા બેઠક પરથી આદિવાસી સેનાના બેનર હેઠળ ચૂંટણી લડશે. વસાવાએ કહ્યું કે વિદેશી શક્તિઓ અને દેશની અંદરના લોકો નિર્દોષ આદિવાસી લોકોને લૂંટવા માંગે છે. તેઓ જીવનભર આદિવાસીઓના હિત માટે લડતા રહેશે, લૂંટનો વિરોધ કરવા તેમણે હવે ભારતીય આદિવાસી સેનાના નામની નવી પાર્ટીની રચના કરી છે.તેમના પુત્ર મહેશ વસાવા હાલમાં જ ભાજપમાં જોડાઇ ગયા છે, ત્યારે પુત્ર ભાજપમાં જતા પિતા છોટુ વસાવાએ તેનો વિરોધ પણ કર્યો હતો.

Tags :
gujaratgujarat newsLok Sabha electionpolitical newsPolitics
Advertisement
Next Article
Advertisement