ચેતન રામાણીના પુત્રની શ્રીફળ વિધિ સંપન્ન
રાજકોટ ખાતે ભાજપના અગ્રણી ચેતનભાઇ રામાણીના સુપુત્ર ચિ. હરીકૃષ્ણ તેમજ પુત્રવધુ ચિ. ધાર્મીની શ્રીફળ વિધિ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાસદ મનસુખભાઈ માંડવીયા પરીવારના આમંત્રણને માન આપી ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે તેમને આવકારી સ્વાગત કર્યું તેમને પરીવારજનોનુ અભિવાદન ઝીલી નવદંપતીને આશીર્વાદ સહ શુભકામનાઓ પાઠવી.
આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના મુખ્ય નાયબ દંડક જગદિશભાઇ મકવાણા, ખોડલધામ ચેરમેન નરેશભાઈ પટેલ, સાસંદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ઉદયભાઈ કાનગડ, ડો. દર્શીતાબેન શાહ, મહેન્દ્રભાઈ પાડલીયા, મેયર નયનાબેન પેઢળીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, શાસક પક્ષના નેતા લિલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, પૂર્વમંત્રી અરવીંદભાઈ રૈયાણી, પૂર્વ સાસંદ રમેશભાઈ ધડૂક, રમાબેન માવાણી, રામજીભાઈ માવાણી, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ રૂૂપાપરા, દિલીપભાઈ પટેલ, સામાજીક અગ્રણી દિનેશભાઇ બાંભણીયા, સિદસર પ્રમુખ તેમન બાન લેબના મૌલેશભાઇ ઉકાણી, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયા, ભુવનેશ્વરી પિઠના ધનશ્યામજી મહારાજ, જસુમતીબેમ કોરાટ, આર.એસ.એસના નરેન્દ્રભાઈ દવે, ભાજપ અગ્રણી ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, રાજુભાઈ ધ્રુવ, નેહલભાઈ શુકલ, કાશ્મીરાબેન નથવાણી, બોલબાલા ટ્રષ્ટના મજયેશભાઈ ઉપાધ્યાય, સાલો સંઘના નરેન્દ્રસીંહ જાડેજા, નાગરીક બેંકના ચેરમેન જીવનકાકા પટેલ, સુઝલોન ગૃપના મનુભાઇ પાંભર, બાલાજી વેફર્સના ભિખુભાઈ વિરાણી, ચંદુભાઈ વિરાણી, પ્રણયભાઇ વિરાણી, ગુજરાત એલોય કાસ્ટ વિનુભાઈ ગોંડલીયા, ફાલકન ગૃપના જગદિશભાઇ કોટડિયા, ગેલેક્સી ગૃપ રાજેશભાઈ ભાડોલીયા, કલાસીક ગૃપ સ્મીતભાઈ કનેરીયા, જુનોમોન્ટાના અમુભાઈ સિયાણી, વિઠલભાઈ ધડુક, ધનસુખભાઇ નંદાણીયા, શૈલેષભાઈ હિરપરા, મહેસાણાથી તુષારભાઇ ચૌઘરી, જૂનાગઢથી શૈલેષભાઇ દવે, રાજુભાઇ ધારેયા, પરસોત્તમભાઈ સાવલીયા, બાબુભાઈ નસીત, વિજયભાઇ સખીયા, સીંગર મનોજભાઇ પટેલ, નીરૂૂભાઈ ખાચર, કિશોરભાઈ અંદિપરા, મેરૂૂભાઈ રાઠોડ, પિજીવિસીએલના પૂર્વ એમ.ડી. એમ.બી. જાડેજા વિગેરે રાજકીય, સામાજીક મહાનુભાવો તેમજ બહોળી સંખ્યામાં ઉદ્યોગપતીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.