ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હરિયાણાના મુખ્યમંંત્રી સાથે ચેતન રામાણીની શુભેચ્છા મુલાકાત

04:54 PM Jun 24, 2025 IST | Bhumika
Advertisement

ગાંધિનગર સર્કીટ હાઉસ ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણીની શોકસભામા હરિયાણા રાજયના મુખ્યમંત્રી નાયબસીંઘ સૈની, હરિયાણા પ્રદેશ ભાજપ પ્રમુખ મોહનલાલ બાડોલીની શુભેચ્છા મુલાકાત કરતા ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઇ રામાણી. મુલાકાત દરમિયાન વિજયભાઇ સાથેના ઘનિષ્ઠ સંબંધોના સંભારણા તાજા કર્યા હતા અને બન્ને રાજયોની રાજકીય, સામાજીક તથા આર્થિક વ્યવસ્થા પર ગહન ચર્ચા કરી હતી.

Advertisement

Tags :
Chetan RamaniHaryana Chief Minister
Advertisement
Next Article
Advertisement