For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફૂડ વિભાગનું ચેકિંગ; દૂધ, મન્ચુરિયન સહિત ચાર સેમ્પલ લેવાયા, 10 ધંધાર્થીને નોટિસ

04:46 PM Dec 12, 2023 IST | Bhumika
ફૂડ વિભાગનું ચેકિંગ  દૂધ  મન્ચુરિયન સહિત ચાર સેમ્પલ લેવાયા  10 ધંધાર્થીને નોટિસ

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન નસ્ત્રરેડ એપલ ગાર્ડન રેસ્ટોરેન્ટસ્ત્રસ્ત્ર, પંચેશ્વર પાર્ક-8, નવો 150 રિંગ રોડ-2, નંદનવન રેસ્ટોની બાજુમાં, રાજકોટની તપાસ કરતાં સ્ટોરેજ રૂૂમમાં સંગ્રહ કરેલ ખાદ્યચીજો પૈકી એક્સપાયરી ડેટ વીતેલ ચીઝ -6 કિગ્રા તથા વાસી આખાધ્ય મંચુરિયન -8 કિગ્રા મળીને કુલ -14 કિગ્રા જથ્થો સ્થળ પર નાશ કરેલ તેમજ યોગ્ય સ્ટોરેજ, હાઈજીનિક કન્ડિશન જાળવવા તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ અને 4 સ્થળેથી સેમ્પલ લઈ લેબમાં મોકલી આપ્યા હતા.

Advertisement

સર્વેલન્સ ચેકિંગ દરમિયાન નસ્ત્રઆર.આર. ફૂડ પોઈન્ટસ્ત્રસ્ત્ર, કુવાડવા રોડ, ડી-માર્ટની બાજુમાં, રાજકોટની તપાસ કરતાં સ્ટોરેજ રૂૂમમાં સંગ્રહ કરેલ વાસી આખાધ્ય મંચુરિયન -7 કિગ્રા સ્થળ પર નાશ કરેલ તેમજ યોગ્ય સ્ટોરેજ, હાઈજીનિક કન્ડિશન જાળવવા તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ હતી. શહેરના રેલનગર વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 22 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 10 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 15 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ. ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે રેલનગર વિસ્તારમાં આવેલ (01)જય શક્તિ ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)કાજલ પાન કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)જય સોમનાથ ખમણ હાઉસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)જય દ્વારકાધીશ નાસ્તા હાઉસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)મોમાઇ કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)જય બાલાજી ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)જય ખોડિયાર કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)ગિરિરાજ ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)ગાયત્રી જનરલ સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)શ્યામ ખમણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (11)આશાપુરા કોલ્ડ્રિંક્સ (12)એ કે બકેરી કેક શોપ (13)ચામુંડા પાન કોલ્ડ્રિંક્સ (14)ભગવતી પ્રોવિઝન સ્ટોર્સ (15)સિલ્વર બેકરી કેક શોપ (16)આદરો નાસ્તા બોસ (17)શિવ શક્તિ સ્ટોર (18)મોહનાણી જનરલ સ્ટોર (19)ભવાની સ્વીટ નમકીન (20)રામ જનરલ સ્ટોર્સ (21)રાધિકા ડેરી ફાર્મ (22)ભોલે બેકર્સની ચકાસણી કરવામાં આવી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement