ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અંબાણી પરિવારના પ્રિ-વેડિંગ સમારોહમાં ઊમટશે દેશ-વિદેશના સેલિબ્રિટીઓ

01:44 PM Feb 22, 2024 IST | Bhumika
Advertisement

જામનગરમાં અત્યાર સુધીનો સૌથી ભવ્ય પ્રિ-વેડિંગ સમારોહ યોજાવાનો છે. રિલાયન્સ જૂથના વડા મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન મુંબઈમાં થશે, પરંતુ તે અગાઉના કાર્યક્રમો જામનગરમાં યોજાશે. તેમાં દુનિયાભરમાંથી ઉદ્યોગજગતની હસ્તિઓ હાજરી આપે તેવી શક્યતા છે. ભારત અને વિદેશની ટોચની સેલિબ્રિટિઝને આ સમારોહ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્ન 12 જુલાઈએ મુંબઈમાં થવાના છે. જયારે માર્ચ મહિનાના શરૂૂઆતના દિવસોમાં પ્રિ-વેડિંગ સેલિબ્રેશન જામનગરમાં યોજાશે. ટેક્નોલોજી અને બિઝનેસ જગતના ધુરંધરો જામનગરમાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.

Advertisement

આ લગ્ન માટે માર્ચ મહિનાના શરૂૂઆતના દિવસોમાં પ્રિ-વેડિંગ સેલિબ્રેશન જામનગરમાં યોજાશે. તે સમયે દુનિયાભરમાંથી ટેક્નોલોજી જગતના અને બિઝનેસ જગતના ધુરંધરો જામનગરમાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.
રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી એકબીજાને બાળપણથી જ ઓળખે છે. અનંતે અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યારથી તેણે જિયો પ્લેટફોર્મ અને રિલાયન્સ રિટેલ સાથે સંકળાયેલા છે. બીજી તરફ રાધિકાના પિતા વિરેન મર્ચન્ટ મુળ ગુજરાતના કચ્છના વતની છે. રાધિકા મર્ચન્ટ ગ્રેજ્યુએશન પછી વિદેશમાં રહેવાના બદલે ભારત આવી ગયા છે અને અત્યારે તેઓ એન્કોર હેલ્થકેરમાં ડિરેક્ટર પદે છે. તેઓ તરવાનો તથા ટ્રેકિંગ કરવાનો શોખ ધરાવે છે. આ ઉપરાંત તેમણે ક્લાસિકલ ડાન્સની પણ તાલીમ લીધી છે.

જામનગર ખાતે પ્રિ-વેડિંગ સમારોહની તૈયારીઓ તો ક્યારની શરૂૂ થઈ ગઈ છે. તેની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર જોવા મળી છે. આવી એક તસવીરમાં રાધિકા મર્ચન્ટે પેસ્ટલ ફ્લોરલ લહેંગા ચોલી પહેરી છે જેને વિખ્યાત ડિઝાઈનર અનામિકા ખન્ના દ્વારા ડિઝાઈન કરવામાં આવી છે. આ તસવીરોમાં રાધિકાએ એક આકર્ષક ડિઝાઈનનો થ્રી-લેયર નેકલેસ પણ પહેર્યો છે.

કેવી કેવી હસ્તિઓ હાજર રહેશે?
જાણકારોનું કહેવું છે કે આગામી દિવસોમાં જામનગરના આંગણે દુનિયાભરના વીઆઈપીઓની હાજરી જોવા મળશે. તેમાં માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સથી લઈને મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ સુધીની હસ્તિઓ સામેલ હશે. આ ઉપરાંત બ્લેકરોકના સીઈઓ લેરી ફિન્ક, બ્લેકસ્ટોનના ચેરમેન સ્ટીફન સ્કવાર્ઝમેન, ડિઝનીના સીઈઓ બેલ ઈગ્લર, ઈવાન્કા ટ્રમ્પ અને બીજી ઘણી જાણીતી વ્યક્તિઓ આ પ્રસંગની શોભા વધારશે. એડહોકના સુલ્તાન અહમદ અલ જબેર, રોથ્સચાઈલ્ડના લિન ફોરેસ્ટર, બેન્ક ઓફ અમેરિકાના ચેરમેન બ્રાયન થોમસ મોયનિહાન, કતારના રાજકીય વડા મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જાસિમ અલ થાની, જાણીતા ઇન્વેસ્ટર યુરી મિલ્નર અને એડોબીના સીઇઓ શાંતનુ નારાયણ, લુપા સિસ્ટમ્સના સીઇઓ જેમ્સ મર્ડોક, હિલહાઉસ કેપિટલના સ્થાપક ઝાંગ લી, ઇઙના ચીફ એક્ઝિક્યુટિવ મુરે ઓચીનક્લ

Tags :
Ambani familygujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement