ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટ-ચોટીલા હાઇવે નજીક ડમ્પર પાછળ કાર ધડાકાભેર અથડાઇ: બે લોકો ઇજાગ્રસ્ત

04:38 PM Jul 25, 2024 IST | Bhumika
Advertisement

સ્થાનિકોએ ઘાયલ થયેલા બંન્નેને કારની બહાર કાઢી રાજકોટ સારવાર અર્થે ખસેડાયા

Advertisement

રાજકોટ-અમદાવાદ હાઇવે પર ચોટીલા પાસે શાણપા ગામના પુલ ઉ5ર ડમ્પર અને કાર વચ્ચે ભયાનક અકસ્માત થતા કારનો બુકડો થઇ ગયો હતો. કારમાં સવાર બે વ્યકિતને નાની-મોટી ઇજા થતા બંન્નેને 108 મારફતે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. આ મામલે સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું હતું કે, રેતી ભરેલુ ડમ્પર આગળ જઇ રહયું હતું. ત્યારે પુર ઝડપે આવેલી કાર પાછળ ઘુસી ગઇ હતી. અકસ્માતને પગલે સ્થાનિકોએ કારમાં બેઠેલા બે વ્યકિતને બહાર કાઢયા હતા અને 108 મારફતે રાજકોટની હોસ્પિટલે ખસેડાયા હતા. (તસ્વીર: બાબુ ડાભી)

Tags :
accidentgujaratgujarat newsrajkotrajkot newsRajkot-Chotila highwayRajkot-Chotila highway accident
Advertisement
Next Article
Advertisement