ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ખંભાળિયા નજીક કારમાં આગ લાગી

12:00 PM May 12, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

ગુજરાત મિરર, જામ ખંભાળિયા, તા. 12- ખંભાળિયા - દ્વારકા ધોરી માર્ગ પર સોનારડી ગામ પાસે આવેલી શિવ શક્તિ હોટલ નજીકના માર્ગમાં ગઈકાલે રવિવારે બપોરે આશરે 12:30 વાગ્યાના સમયે જી.જે. 37 એમ 2825 નંબરની એક ઈક્કો મોટરકારમાં આગ લાગી હોવા અંગેની જાણ અહીંના ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર સ્ટાફના જવાનો ફાયર ફાયટર સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. કારમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું જાહેર થયું છે. આ ઘટનામાં સદભાગ્યે કોઈ મોટી જાનહાનિ થવા પામી ન હતી. (તસવીર : કુંજન રાડિયા)

 

Tags :
car firegujaratgujarat newsKhambhaliyaKhambhaliya news
Advertisement
Next Article
Advertisement