ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ચોટીલા-થાન રોડ પર કાર અકસ્માત કારમાંથી દારૂની બોટલ મળી આવી

11:45 AM May 17, 2025 IST | Bhumika
Advertisement

ચોટીલા થાન રોડ પર બાપાસીતારામ ઓટલાથી આગળના ભાગે રાતોડી ધાર પાસે દર્શન સંજયભાઈ નારણીયા થાનગઢ વાળા તેમની કાર લઇ થાનગઢથી ચોટીલા તરફ જતા હતા. તે સમયે સામેથી કારચાલક પૂરઝડપે આવતા બંને કાર વચ્ચે અકસ્માત થયો હતો. તેમાં બંને કાર ચાલકો પોલીસ ફરિયાદ ન કરવા બંને વચ્ચે વાતચીત થઇ હતી.

Advertisement

તેમાં દર્શનભાઈની કાર સાથે પાછળ બીજી ગાડી ટક્કર મારતા વીમા કંપનીમાં ક્લેઈમ કરવા ચોટીલા પોલીસને જાણ કરતા ચોટીલા પોલીસ દ્વારા કારની તલાસી લેતા તેમાં દર્શનભાઈને કારની સાથે અકસ્માત થયેલી કારમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂૂની બોટલ મળી આવી હતી. તે કાર થાનગઢના પારસ ભાઈ ઘનશ્યામભાઈ કણજારીયા હોવાનું જણાયું હતું. તેની કારમાંથી વિદેશી દારૂૂની બોટલ મળી આવતા પારસ ઘનશ્યામભાઈ વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી ચોટીલા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

Tags :
accidentcar accidentChotilachotila newsChotila-Than roadcrimegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement