ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મીઠાપુરમાં બળદગાડા પર વીજવાયર પડતા બળદનું મોત

12:18 PM Aug 30, 2024 IST | Bhumika
Advertisement

વેરાવળ તાલુકાનાં મીઠાપુર ગામ રોડ ઉપર વાડી એ જતા રોડ ઉપર અચાનક 11 કેવીનો વિજ વાયર પડતા એક બળદ નુ ધટના સ્થળે મૃત્યુ છયેલ છે જેથી એક બળદ અને ગાડા ચાલક નો ચમત્કારીક બચાવ સવારના અગીયાર કલાકના અરસામાં ખેડૂત મેણસીભાઈ રાજાભાઈ સોલંકીનો ભત્રીજો સરમણભાઈ સોલંકી બળદ ગાડું જોડીને વાડી એ જતો હતો અને રસ્તામાં અચાનક 11 કેવી વિજ વાયર પડતા એક બળદનુ ઘટના સ્થળે મૃત્યુ થયેલ આ ધટના બનેલ ત્યારે આજુબાજુના લોકો એ તાત્કાલિક વિજ પુરવઠો બંધ કરવા ને કારણે બળદ ગાડું ચાલક સરમણભાઈ સોલંકી અને એક બળદ નો બચાવ થાયેલ છે.

Advertisement

Tags :
gujaratgujarat newsMithapurMithapur news
Advertisement
Next Article
Advertisement