કેશરીહિંદ પુલ નીચેથી લાશ મળી
04:45 PM Jun 24, 2025 IST
|
Bhumika
Advertisement
રાજકોટ શહેરનાં કેશરીહિંદ પુલ નીચેથી અજાણ્યા પુરૂષથી લાશ મળી આવતા આજુબાજુનાં એકઠા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરતા બી ડિવીઝન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અજાણ્યા પુરૂષનુ મોત પાણીમા ડુબી જવાથી કે હાર્ટ એટેકથી થયાનાં અનુમાનથી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવીલ હોસ્પીટલ ખસેડવામા આવ્યો છે. તેમજ મૃતકની ઓળખ મેળવવા માટે આજુબાજુનાં વિસ્તારમા રહેતા લોકોને મૃતકનો ફોટો બતાવી માહીતી મેળવાય રહી હોવાનુ હાલ જાણવા મળી રહયુ છે.
Advertisement
Next Article
Advertisement