ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજ્યસભા માટે ભાજપે જાહેર કર્યા ચાર ઉમેદવારોના નામ: જે.પી નડ્ડા કરશે ગુજરાતથી ઉમેદવારી

03:07 PM Feb 14, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

રાજ્યસભા માટે ભાજપે ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે જાહેર કરવામાં આવેલા નામોમાં જે.પી.નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જશવંતસિંહ પરમારનો સામેલ છે.

રાજ્યસભાની બેઠકમાં છેલ્લા અઢી દાયકાથી ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ એક બેઠક રાજ્ય બહારના નેતાને આપે છે. આ પહેલા કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકર પણ ગુજરાતના રસ્તે રાજ્ય સભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. હવે તેમાં વધુ એક બિન ગુજરાતી તરીકે ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડાનું નામ ઉમેરાશે.

 

Tags :
BJPgujaratgujarat newsJP NaddaRajya SabhaRajya Sabha candidates
Advertisement
Next Article
Advertisement