For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજ્યસભા માટે ભાજપે જાહેર કર્યા ચાર ઉમેદવારોના નામ: જે.પી નડ્ડા કરશે ગુજરાતથી ઉમેદવારી

03:07 PM Feb 14, 2024 IST | Bhumika
રાજ્યસભા માટે ભાજપે જાહેર કર્યા ચાર ઉમેદવારોના નામ  જે પી નડ્ડા કરશે ગુજરાતથી ઉમેદવારી

Advertisement

રાજ્યસભા માટે ભાજપે ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે જાહેર કરવામાં આવેલા નામોમાં જે.પી.નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જશવંતસિંહ પરમારનો સામેલ છે.

રાજ્યસભાની બેઠકમાં છેલ્લા અઢી દાયકાથી ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ એક બેઠક રાજ્ય બહારના નેતાને આપે છે. આ પહેલા કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકર પણ ગુજરાતના રસ્તે રાજ્ય સભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. હવે તેમાં વધુ એક બિન ગુજરાતી તરીકે ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડાનું નામ ઉમેરાશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement