For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોર્પોરેશનની ચૂંટણીમાં અપક્ષોને સાથે રાખી ચૂંટણી લડવા ભાવેશ આચાર્યની જાહેરાત

05:44 PM Jan 06, 2025 IST | Bhumika
કોર્પોરેશનની ચૂંટણીમાં અપક્ષોને સાથે રાખી ચૂંટણી લડવા ભાવેશ આચાર્યની જાહેરાત

Advertisement

રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. તારીખો જાહેર થવાની ધડીઓ ગણાય રહી છે. ત્યારે રાજકોટ લોકસભાની એકલા હાથે ચૂંટણી લડનાર ભાવેશ આચાર્ય રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી અપક્ષોને સંગઠીત થઇ લડવા માટે સૂચન કરવામા આવ્યુ છે.

આ અંગે જણાવ્યુ હતુ કે, આ માટે મારે આપ સૌના સહકારની જરૂૂર છે.આપણામાંથી કોઈપણ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ સહકાર આપી શકશે.

Advertisement

જો કોઈને પણ સક્રિય રીતે જોડાવવું હોય તો તેઓ તેમના નક્કી કરેલા વોર્ડ માંથી સંગઠિત થઈ ચૂંટણી લડવા આમંત્રિત છે..એ સિવાય અપ્રત્યક્ષ સહકારમાં આ સામાજિક-સંગઠિત કાર્ય માટે સેંકડો કાર્યકરો ની જરૂૂર પડે તેમ છે..આ માટે તમારે ફક્ત તમારું ચૂંટણી કાર્ડ મારા મોબાઈલ 9427214772 પર પોસ્ટ કરવાનું રહેશે.આશા રાખું મને બંને વિભાગ માટે જરૂૂરી સહકાર મળી રહેશે. આપણે સૌ બેંકકર્મચારી સરકારની નીતિ રીતી જાણીએ છીએ..સમજીએ છીએ.કોઈકે તો બદલાવ માટે શરૂૂઆત કરવી પડશે.થજ્ઞક્ષય વફત જ્ઞિં મજ્ઞ,વિંયક્ષ ૂવુ ક્ષજ્ઞિં ળયથ સૂત્ર સાથે આવો સૌ સાથે મળીને બદલાવ માટે પ્રયત્ન કરીએ..કોઈ પણ કાર્ય માટે પહેલું ડગલું માંડવું પડે ,પછી રસ્તો આપોઆપ બને ફક્ત મોબાઈલમાં કે જાહેરમાં ચર્ચા કરીને અટકી ન જઈએ કૈક નક્કર કામ કરીએ આ બાબતે આપના સૂચનો,અભિપ્રાય આવકાર્ય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement