ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જામનગરમાં ખંભાળિયા બાયપાસ પાસે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો ઉજવાયો દશાબ્દિ પાટોત્સવ

12:17 PM Mar 06, 2024 IST | admin
Advertisement

જામનગરના બીએપીએસ સ્વામીનારાયણનો દશાબ્દિ પાટોત્સવ આસ્થાભેર ઉજવવામાં આવ્યો હતો. બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં સાવરે વૈદિકવિધિ અનુસાર પાટોત્સવ તેમજ અભિષેકવિધિ થઈ હતી. ભકતજનોએ અભિષેકવિધિનો લાભ લીધો હતો. ત્યારપછી અન્નકુટ, આરતી, મહાપૂજાવિધિ, સંતોના આશીર્વચન અને ભકતો માટે મહાપ્રસાદ વગેરે યોજાયા હતાં.

Advertisement

Tags :
BAPS Swaminarayan Mandirgujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement