રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

આવ્યા માના નવલા નોરતાં…

01:41 PM Oct 04, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટ સહિત દેશભરમાં ગઇકાલથી નવલા નોરતાનો ભારે ઉમંગ અને આસ્થાભેર પ્રારંભ થયો હતો. પ્રાચીન ગરબીઓમાં બાળાઓએ માતાજીના ગરબા ગાઇને શક્તિની આરાધના કરી હતી. શહેરમાં 524 જેટલી પ્રાચીન ગરબીઓમાં ગઇકાલે રાત સુધી માતાજીની આરાધના થઇ હતી. જ્યારે અર્વાચીન રાસોત્સવમાં યુવાધન હિલોળે ચડ્યું હતું. શહરેમાં 30 જેટલા અર્વાચીન રાસોત્સવના આયોજનો થાય છે. (તસવીર : મુકેશ રાઠોડ)

Tags :
gujaratgujarat newsnavaratrinavaratri 2024rajkotrajkot news
Advertisement
Next Article
Advertisement