કાલાવડ તાલુકામા 22 જેટલી ગ્રામ પંચાયતો થઇ બિનહરીફ
01:07 PM Jun 10, 2025 IST | Bhumika
કાલાવડ તાલુકાના કાલમેઘડા,ધાંધલ પીપરીયા, બેડિયા , મછલીવડ, નાના બાદનપર, ડેરી( મેટીયા), મણવર ખીજડીયા, ભાવાભી ખીજડીયા ,નાની ભલસાણ, નવાણિયા ખીજડીયા , ખાખરીયા, માછરડા, મકરાણી સણોસરા, રીનારી, લબુકીયા ભાડુકિયા, મેવાસા ( હરિપર)થ ઝાલણસર, ફગાસ, ભીમાનું ગામ, વજીર ખાખરીયા, મોરવાડી, સતીયા, ખંઢેરા, સહિતના 22 ગામોએ સમરસતા યોજીને સર્વાનુંમતે સરપંચોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવતા કાલાવડ તાલુકા માં 22 જેટલી ગ્રામ પંચાયતો થઇ બિનહરીફ.
Advertisement
Advertisement