ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

લાલપુરના આરબલુસ ગામે ઉઘરાણી પ્રશ્ર્ને યુવાન પર હુમલો કરી હાથ ભાંગી નાખ્યો

11:41 AM Oct 15, 2024 IST | admin
Advertisement

હુમલાખોર સામે ગુનો નોંધતી પોલીસ

Advertisement

જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના આરબલૂસ ગામમાં રહેતા એક યુવાન પર પૈસાની લેતી દેતી ના મામલે હુમલો થયો છે, અને હાથ ભાંગી નાખ્યા ની ફરિયાદ નોંધાવાઈ છે.

આ બનાવની વિગત એવી છે કે લાલપુરના આરબલુસ ગામમાં રહેતા મનજીભાઈ ઉર્ફે જીતુભાઈ કરસનભાઈ જેપાર નામના 33 વર્ષના યુવાને પોતાના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી હાથ ભાંગી નાખવા અંગે ધવલ કનુભાઈ જેપાર સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી યુવાને આરોપીને હાથઉછીના રૂૂપિયા આપેલા હતા, જેની ઉઘરાણી કરવા જતાં આરોપી ઉશ્કેરાયો હતો, અને આ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે.

Tags :
attactgujaratgujarat newsjamanagrajamnaagrnews
Advertisement
Next Article
Advertisement