For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામકંડોરણાના સાજડયાળી ગામે આંગણવાડી બાળકો વિહોણી

11:47 AM Mar 12, 2024 IST | Bhumika
જામકંડોરણાના સાજડયાળી ગામે આંગણવાડી બાળકો વિહોણી

જાગૃત મહિલા એ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ને વિડિયો મોકલ્યો હોવા છતા કોઈ ના ફરકયુ !રાજકોટ જિલ્લા ના જામકંડોરણા તાલુકા ના સાજડયાળી ગામ જાગૃત મહિલા દ્વારા આંગણવાડી જઈ ને વિડિયો બનાવી ને એક બાળક હાજર ના હોય તે બાબતે રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સાવિત્રી બેન નાથજી ને રજૂઆત કરી હતી.

Advertisement

જાગૃત મહિલા દ્વારા વિડિયો સાથે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ને રજૂઆત કરી હતી કે અમારા ગામ સાજડયાળી ના આંગણવાડી કેન્દ્ર મા એક પણ બાળક હાજર નથી.જાગૃત મહિલા એ સાથે રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સાવિત્રી બેન નાથજી ને કટાક્ષ સાથે મેસેજ કર્યો હતો કે તપાસ થશે કે લીલાલહેર ?મોટો પ્રશ્ન એ છે કે જાગૃત મહિલા એ પોતાની જવાબદારી સમજી ને પ્રોગ્રામ ઓફિસર ને વિડિયો મોકલી ને પોતાની જવાબદારી નિભાવી પણ પ્રોગ્રામ ઓફિસર સરકારી પગાર મેળવતા હોવા છતા પોતાની જવાબદારી સમજી ના શક્યા?

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement