રિલાયન્સ પરિવારના અનંત અંબાણીએ કર્યા દ્વારકાધીશના દર્શન
11:42 AM Jan 24, 2025 IST | Bhumika
Advertisement
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીસના માલિક મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી આજરોજ ગુરૂૂવારના સાંજે દ્વારકા જગત મંદિર ખાતે પહોચી આવ્યા હતા. જે ઓએ ભગવાન શ્રી દ્વારકાધીશના શયન દર્શન કરી પાદુકા પુજન કર્યુ હતું. અંબાણી પરિવાર દ્વારકાધીશ પ્રત્યે અટુત શ્રધ્ધા ધરાવતા હોવાથી અવાર નવાર શ્રીજીને શિશ ઝૂકાવવા આવે છે. (તસ્વીર : અશોક ભાતેલિયા)
Advertisement
Advertisement