ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબીના ઘૂંટુ નજીક ફેકટરીમાં યુવતી અને જાંબુડિયામાં યુવાનનો આપઘાત

11:55 AM Aug 01, 2025 IST | Bhumika
Advertisement

મોરબીના જુના ઘૂટું રોડ પરની ફેકટરીના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ યુવતીએ આપઘાત કરી લીધો હતો મોરબી બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે મૂળ અરવલ્લી જીલ્લાના વતની અને હાલ મોરબીના જુના ઘૂટું રોડ પરની સોનેટ સિરામિકમાં રહીને કામ કરતા રૂૂપલબેન ગલાભાઈ ડામોર (ઉ.વ.25) નામની યુવતીએ ગત તા. 30 ના રોજ લેબર ક્વાર્ટરમાં પંખા સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો બી ડીવીઝન પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે. મૂળ દાહોદ જીલ્લાના વતની હાલ મોરબીના જાંબુડિયા ગામે ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા રતનસિંહ સગુરભાઈ ડામોર (ઉ.વ.35) નામના યુવાન ગત તા. 30 ના રોજ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.

Advertisement

Tags :
gujaratgujarat newsmorbimorbi newssuicide
Advertisement
Next Article
Advertisement