ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ઓખા નજીક બોટમાં ગળાફાંસો ખાઈને માછીમાર યુવાને જિંદગી ટૂંકાવી

11:36 AM Aug 12, 2024 IST | admin
Advertisement

પગલાનું કારણ અકબંધ

Advertisement

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના મૂળ રહીશ રાજુભાઈ ગોવિંદભાઈ રાઠોડ નામના 50 વર્ષના માછીમાર યુવાન શનિવારે રાત્રિના સમયે ઓખા નજીકના બેટ દ્વારકા વચ્ચેની ખાડીમાં સ્થિત નાગરાજ 4 નામની બોટમાં સુઈ ગયા બાદ મોડી રાત્રિના સમયે કોઈપણ વખતે તેમણે બોટ પર પોતાના હાથે દોરડા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગેની જાણ વલસાડ તાલુકાના રહીશ બલદેવભાઈ દામાભાઈ ટંડેલે ઓખા મરીન પોલીસને કરી છે.

Tags :
gujaratgujarat newsNavsarinavsarinewsokhaokhanewssuicide
Advertisement
Next Article
Advertisement