જામકંડોરણાના બંધિયા ગામના યુવાનને સોશિયલ મીડિયા દ્વારા મહિલાએ ફસાવી રૂપિયા પડાવ્યા
12:54 PM Dec 11, 2025 IST | Bhumika
જામકંડોરણા તાલુકાના બંધિયા ગામના યુવાનને સોશિયલ મીડિયા મારફત મહિલા એ ફસાવીને રૂૂપિયા પડાવ્યાનો ગુનો જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં દાખલ થતા જામકંડોરાણા પોલીસે એક મહિલા સહિત પાંચને દબોચી લીધા બાદમાં આજે જામકંડોરણા પોલીસે પાંચેય આરોપીઑને 14 દિવસના રિમાન્ડની માંગણી કરેલ હતી જામકંડોરાણા કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા વધુ તપાસ પીઆઇ વાધીયા કરી રહ્યા છે.
Advertisement
Advertisement