For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

"તું ડાકણ છો" કહીને મહિલા પર બે મહિલાઓ દ્વારા લાકડી વડે હુમલો

11:10 AM Mar 27, 2024 IST | Bhumika
 તું ડાકણ છો  કહીને મહિલા પર બે મહિલાઓ દ્વારા લાકડી વડે હુમલો

Advertisement

કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા મીણીબેન વીરાભાઈ ભીખાભાઈ કંડોરીયા નામના 50 વર્ષના આહિર મહિલાને "તું ડાકણ છે, અમારા છોકરાને કરી મૂકે છે"- તેમ કહીને નયનાબેન રાજુભાઈ ચેતરીયા અને શીતલબેન કિશનભાઈ ચેતરીયા દ્વારા લાકડી વડે બેફામ માર મારી, પથ્થરના ઘા કરીને વ્યાપક ઈજાઓ કર્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે કલ્યાણપુર પોલીસે આરોપી નયનાબેન તથા શીતલબેન સામે આઈપીસી કલમ 323, 324, 504, 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement