સોમનાથ બાયપાસ નજીક ઓવરબ્રિજ પરથી રેતી ભરેલો ટ્રક નીચે ખાબક્યો
12:46 PM Mar 30, 2024 IST
|
Bhumika
Advertisement
સોમનાથ બાયપાસ નજીક નેશનલ હાઈવે રોડ ઉપર રેલ્વે પાટા આવેલ છે અને તેના ઉપર નેશનલ હાઇવે રોડ ઓવરબ્રિજ આવેલ છે તેના ઉપર થી રાત્રીના એક રેતી ભરેલ ટ્રક નિચે ખાબકેલ છે ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ થઈ છે જાનહાની અટકતા સૌએ રાહત અનુભવી છે. (તસ્વીર દેવાભાઈ રાઠોડ)
Advertisement
Next Article
Advertisement