ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબીના વાવડી નજીક ટ્રકમાં આગ લાગી

12:10 PM Aug 20, 2024 IST | Bhumika
Advertisement

મોરબીના વાવડી રોડ પર કબીર આશ્રમ પાસે ટ્રકમાં આગ લાગી હતી જો કે ફાયરની ટીમે દોડી જઈને આગ પર કાબુ મેળવ્યો હતો તો ધટનામાં કોઈ જાનહાની થઇ ના હતી. મોરબીના વાવડી રોડ પર કબુર આશ્રમ પાસે અચાનક ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી.રોડ પર ટ્રકમાં આગને લાગે અફરાતફરી મચી જવા પામી હતી તો ધટના અંગે મોરબી ફાયર ની ટીમે કરવામાં આવતા તુરંત આગ પર પાણીનો મારી ચલાવીને આગ કાબુમાં લીધી હતી.જો કે આ ધટનામાં કોઈ જાનહાની થઇ ના હતી. (તસવીર : યોગેશ પટેલ)

Advertisement

Tags :
gujaratgujarat newsmorbimorbi newstruck fire
Advertisement
Next Article
Advertisement