ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સુરેન્દ્રનગરના પાટડીમાં રસોઇ બનાવતા સમયે લાગી ભયંકર આગ, એક જ પરિવારના 9 લોકો દાઝ્યા

10:39 AM Oct 19, 2024 IST | Bhumika
Advertisement

રાજ્યમાં અનેક વખતે આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે સુરેન્દ્રનગરના પાટડીમાં આગ લાગવાની ઘટના બની છે. પાટડીમાં રાંધણ ગેસની પાઇપ નીકળી જતા આગ લાગી હતી. રસોઇ બનાવતા સમયે આગ લાગતા એક જ પરિવારના 9 લોકો દાઝ્યા હતા. આ ઘટનામાં બે મહિલા અને બાળકો સહિત કૂલ નવ લોકો દાઝ્યા હતા. જે બાદ તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

ઘરની અંદર આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ગાડીઓ સ્થળ પર દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. દાઝી ગયેલા લોકોને તાત્કાલિક સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડાયા છે.

રસોઇ બનાવતા સમયે ગેસની પાઇપ લાઇન નીકળી ગઇ હતી જે બાદ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં એક જ પરિવારના નવ લોકો દાઝ્યા હતા. આગ લાગતા આજુ બાજુના વિસ્તારમાં અફરાતફરીનો સર્જાય હતી. ફાયરની ટીમ દ્વારા ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી. આગની ઘટના બાદ 9 લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવલામાં આવ્યા હતા.

Tags :
fireFIRE NEWSgujaratgujarat newsPatadiPatadi newsSurendranagar
Advertisement
Next Article
Advertisement