For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બામણબોરની પ્રાથમિક શાળામાં માત્ર બે શિક્ષકોથી કરાવાતો અભ્યાસ

12:02 PM Aug 17, 2024 IST | Bhumika
બામણબોરની પ્રાથમિક શાળામાં માત્ર બે શિક્ષકોથી કરાવાતો અભ્યાસ
Advertisement

રાજકોટ જિલ્લાના બામણબોર ગામે આવેલ પ્રાથમિક શાળા નંબર એક ઘણા સમયથી 6 થી 8 મહિના બે શિક્ષકો દ્વારા કામ ચલાવવામાં આવે છે ત્યારે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર બે શિક્ષકો હોય ત્યારે બાલ વાટિકા માંડીને આઠ ધોરણ સુધી બે શિક્ષકો દ્વારા કામ ચલાવવું પડે છે ત્યારે બે શિક્ષકો કોન્ટેક્ટ બેઝ ઉપર હોય ત્યારે ત્રણ થી ચાર શિક્ષક હોય તેને પણ સરકારી કામમાં રોકાયેલો હોય ચૂંટણી બાબતોની કામ આચાર્ય તરીકેની જવાબદારી ગામ ને લગતા કામમાં રોકાયેલા હોય બે શિક્ષક દ્વારા કામ ચલાવું પડે છે ત્યારે આજના રાષ્ટ્રધ્વજ બામણબોર ખાતે 180 બાળકો ભણતા હોય ત્યારે બે શિક્ષકો દ્વારા કામ ચલાવવું પડે છે ત્યારે ચાર શિક્ષક હોવા છતાં બેને અવારનવાર સરકારી કામમાં ચૂંટણીલક્ષી કાર્યક્રમમાં બે શિક્ષકો રોકાયેલા હોય તેના દ્વારા કામ કરાવે છે એટલા માટે બામણબોર ગામના વાલીઓ અને રોજ ઠાલવ્યો હતો ત્યારે સરપંચ દ્વારા 180 બાળકોનું ભવિષ્ય ન બગડે તે માટે પાંચ શિક્ષકોની જરૂૂર હોય તાત્કાલિક ધોરણે બામણબોર પ્રાથમિક શાળામાં પાંચ શિક્ષકો પૂરી કરવા મામલતદાર પ્રાંત અધિકારી શિક્ષણ અધિકારી ગ્રામ પંચાયત પ્રમુખ વગેરેને રજૂઆત કરવા છતાં આજ સુધી કોઈ ડિવાળો આવ્યો નથી તો તાત્કાલિક ધોરણે શિક્ષકોને કાયમી કરવામાં આવે અને અને પાંચ શિક્ષકોની ઘટ પૂરી કરવામાં આવે એવી સમક્ષ લાવ્યો હતો અવારનવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં આજે તમામ વિદ્યાર્થીઓના વાલીઓ સરપસ દ્વારા અને સમાજ રોસ ઠાલવ્યો હતો અને બામણબોર ની પ્રાથમિક શાળા નંબર ચારમાં સીમ શાળા નિશાળ આવેલી છે જે વાડી વિસ્તાર પાતા તરીકે ઓળખાય છે એમાં એક શિક્ષિકા બેન હોય ત્યારે એમાં પણ એક શિક્ષકની ઘટ છે તંત્ર દ્વારા વારંવાર જિલ્લા શિક્ષણ અધિકારી આ ગામની મુલાકાત લઈને તાત્કાલિક ધોરણે બંને નિશાળો ના શિક્ષકો પૂરા કરવામાં આવે એવી લોકમાર્ગની ઉઠી છે જ્યારે સીમ શાળામાં એક બેન હોવાથી મિટિંગમાં તથા આજુબાજુના વ્યવહાર કામમાં જતા હોય ત્યારે સીમ શાળા નિશાળ રામના ભરોસે હાલતી હોય એવું દેખાય છે સરકાર દ્વારા મોટી મોટી વાતો કરતા હોય ત્યારે આ નિશાળ રાજકોટના બામણબોર ગામે બંને નિશાળો ના મુલાકાત લઈને જિલ્લા શિક્ષણ અધિકારી અને તંત્ર દ્વારા ધ્યાન દોરવામાં આવે અને વિદ્યાર્થીનું ભવિષ્ય ન બગડે તે માટે તાત્કાલિક ધોરણે સહ શિક્ષકો કાયમી મૂકવામાં આવે એવી લોકમાનગણી ઉઠી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement