રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સલાયા નગરપાલિકાના ટેન્કર સાથે અકસ્માત થતાં વિદ્યાર્થિનીનું મોત

01:20 PM Mar 06, 2024 IST | admin
Advertisement

સલાયા પોલીસ સ્ટેશનની નજીક સલાયા નગર પાલિકાનું પાણીનું ટેન્કર નિકળતુ હતુ જેની સાથે ડીસ્કવર ગાડીનો અકસ્માત થતાં બાઈકમાં સવાર પીતા તથા પુત્રીઓને ગંભીર ઈજાઓ થઈ હતી. જેને તાત્કાલીક સારવાર અર્થે ખંભાળિયા લઈ જવવાઈ હતીં. જ્યાં બાઈકમાં પાછળ બેસેલ કમસીલને ૃત જાહેર કરી હ તી જે બાબતના સીસીટીવી ફૂટેજ પણ સલાયા પોલીસના કેમેરામાં આવ્યા હતાં બાદ સલાયાના અકબર કાસમ બુખારી રહે સલાયાએ પોલીસમાં નગરપાલિકાના ટેન્કરના ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં ડ્રાઈવર નિઝામ અનવર સગર સામે આઈપીસી 279, 337, 304(અ) તથા એમ.વી. એક્ટ 177, 184 મુજબ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં દીકરીના અવસાનથી સમગ્ર સલાયા ગામમાં ભારે શોકની લાગણી છવાઈ હતી.

Advertisement

Tags :
accidentdeathgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement