રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વિનોદનગર શેરીમાં વચ્ચે પડેલી રિક્ષા સાઈડમાં લેવાનું કહેતા યુવાન પર ધોકાવાળી

04:37 PM Jul 10, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

શહેરા વિનોદનગર શેરીમાં વચ્ચે રાખેલી રીક્ષા સાઈડમાં લેવાનું કહેતા આરોપીઓએ બોલાચાલી કરી ધોકા વડે યુવાન પર હુમલો કર્યો હતો. આ અંગે ચાર શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. તેમજ ફરિયાદીની રીક્ષામાં આરોપીએ તોડફોડ કરી હતી.
બનાવની વધુ વિગતો અનુસાર વિનોદ

નગરમાં રહેતા રક્ષાબેન બીપીનભાઈ ચૌહાણ (ઉ.વ.30)એ ફરિયાદમાં તેમના પાડોશી અજય મકવાણા, અલ્પેશભાઈ મકવાણા, કાળીબેન અને લીલાબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. રક્ષાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે આરોપી હસુભાઈની રાક્ષા શેરીમાં વચ્ચે પડી હોય જેથી રીક્ષા સાઈડમાં લેવું કહેતા હસમુખબાઈના ભાઈ અજયભાઈ સહિતનાઓએ ઝઘડો કરી માથાકુટ કરી હ તી અને ઢીકાપાટુનો માર માર્યો હતો. અજયભાઈ બીપીનભાઈને માથામાં પાઈપના ઘા ઝીંકતા તેઓ ગંભીર ઈજાપહોંચી હતી.ત્યાર બાદ દેકારો થતાં આરોપીઓએ જતા જતા રીક્ષામાં તોડફોડ કરી હ તી આ મામલે થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement