For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉનાના ચાચકવડ ગામેથી ગેરકાયદે લાઇમ સ્ટોનનો જથ્થો જપ્ત

11:57 AM Jul 29, 2025 IST | Bhumika
ઉનાના ચાચકવડ ગામેથી ગેરકાયદે લાઇમ સ્ટોનનો જથ્થો જપ્ત

જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયની સૂચના અને ઉના, પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ ગીર ગઢડા તાલુકામાં ગેરકાયદેસર થતી ખનીજ ચોરી બાબતે મામલતદાર કચેરીની ટીમ દ્વારા ગીર ગઢડા -ધોકડવા રોડ પર ચેકીંગ હાથ ધરતાં ટ્રેક્ટર નં.GJ32AA-9647 તથા GJ32B -9431નું ચેકીંગ કરતાં તેમાં કોઈ પણ પ્રકારના પાસ પરમીટ વગર બિલ્ડિંગ લાઇમ સ્ટોન ઉના તાલુકાના ચાચકવડ ગામેથી ભરી વહન થતું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

Advertisement

આથી, તંત્ર દ્વારા બિલ્ડિંગ લાઇમ સ્ટોન સાથેના બંને ટ્રેક્ટર જપ્ત કરી આગળની કાર્યવાહી માટે ખાણ ખનિજ વિભાગ,ગીર સોમનાથને સોંપવામાં આવેલ છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement