ફલ્લા નજીક 35 વિદ્યાર્થીઓ ભરેલી ખાનગી યુનિ.ની બસ ખાડામાં ઉતરી ગઇ
11:40 AM Aug 23, 2025 IST
|
Bhumika
Advertisement
જામનગર તાલુકાનાં ફલ્લા ગામની દ્વારકેશ હોટલ પાસે ગઇકાલે વહેલી સવારે જામનગરથી રાજકોટ જતી કોલેજ બસ નં જીજે 3 બી વાય 9574 ફલ્લા ગામે પહોચી ત્યારે રોડની સાઇડમા બાવળીયામા ઉતરી જતા 35 જેટલા વિધાર્થી ભાઇઓ - બહેનોનો ચમત્કારીક બચાવ થયો હતો રાજકોટની આત્મીય યુર્નીવસીટીની બસ ગઇકાલે સવારે સાડા છ વાગ્યાની આસપાસ ફલ્લા ગામ પહોચી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો વિધાર્થીઓનાં જણાવ્યા મુજબ સ્ટીયરીંગમા ખામી સર્જાતા આ બનાવ બન્યો હતો.
Advertisement
Next Article
Advertisement