રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

આંબેડકરનગરમાં ટીખળીખોર શખ્સે સ્કૂટરમાં આગ લગાવી

04:25 PM Mar 04, 2024 IST | admin
Advertisement

શહેરમાં આવારા તત્વોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે નાનામવા આંબેડકર નગર ખાતે ટીખળીખોર શખ્સે સ્કૂટરમાં આગ લગાવ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આંબેડકરનગરમાં ગત તા. 2ના મોડી રાત્રે ઘર પાસે પાર્ક કરેલા સ્કૂટરમાં અજાણ્યા શખ્સે જ્વનશીલ પદાર્થ છાંટી દિવાસળી વડે આગ લગાવી હતી જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે. સ્થાનિકોમાં ટીખળીખોરના આ કૃત્યથી રોષની લાગણી ફેલાઈ છે અને પોલીસ આ સખ્સની ધરપકડ કરી યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે.

Advertisement

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement