ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાવનગરમાં ચાલુ બસે ચડવા જતા આધેડનું કચડાઇ જતાં મોત

11:17 AM Oct 15, 2024 IST | admin
Advertisement

ભાવનગર - અમદાવાદ શોર્ટ રૂૂટ ઉપર મોડી રાત્રીના ધરતી હોટલ નજીક બસમાં ચડવા જતાં મુસાફરનું ખાનગી ટ્રાવેલ્સ તળે કચડાઇ જતાં આધેડનું મોત નિપજ્યું હતું.

Advertisement

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર - સુરત વચ્ચે ચાલતી મારૂૂતી ટ્રાવેલ્સ રાત્રે ભાવનગરથી સુરત ખાતે જવા નિકળી હતા તે વેળાએ બસના ડ્રાઇવરે ભાવનગર- અમદાવાદ શોર્ટ રૂૂટ ઉપર આવેલ ધરતી હોટલમાં બસનો હોલ્ટ કરાવ્યો હતો તે વેળાએ બસમાં સવાર હિંમતભાઇ ગણેશભાઇ બસમાંથી બાથરૂૂમ જવા નીચે ઊતર્યા હતા ત્યાર બાદ હોલ્ટ પૂરો થતાં મારૂૂતી ટ્રાવેલ્સના ડ્રાઇવરે બસ શરૂૂ કરી હતી તે વેળાએ હિમંતભાઇ ગણેશભાઇ બસમાં ચડવા જતાં ડ્રાઇવરે બસ ચલાવતા હિમંતભાઇનો પગ લપસી ગયો હતો અને આગળના ટાયરમાં કચડાઇ ગયા હતાં .ગંભીર હાલતે ભાવનગરની સર. ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતુ.

Tags :
bhavnagarbhavnagarnewsdeath by a moving busgujaratgujarat newsmiddle-aged man was crushed
Advertisement
Next Article
Advertisement