ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વડાપ્રધાન મોદીના અધ્યક્ષ સ્થાને કાલે અમદાવાદમાં સોમનાથ ટ્રસ્ટની બેઠક

11:40 AM Sep 14, 2024 IST | Bhumika
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે તેઓની અધ્યક્ષતામાં રવિવારે સોમનાથ ટ્રસ્ટની 123મી બેઠક યોજાશે જેમાં મંદિરમાં યાત્રીકો માટે સુવિધા વધારવા સહિતની બાબતો અંગે ચર્ચા વિચારણા આવશે. કરવામાં તેમજ ગત મંટીગ થયેલ કાર્યવાહી ની અમલવારી બાબતે ચર્ચા સહિત સોમનાથ ના વિકાસ બાબતે ચર્ચા કરવામાં આવશે.

Advertisement

બેઠક આગામી રવિવારના રોજ વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને સાંજે અમદાવાદ રાજભવન ખાતે મળશે. ટ્રસ્ટની આ 123મી બેઠક હશે.આ બેઠક રવિવાર ના સાંજ ના છ કલાક ના અરસામાં મળવાં ની છે જેમા હિસાબ કિતાબ સોમનાથ મંદિરના ટ્રસ્ટમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમીતભાઈ શાહ, ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, રાજયના પૂર્વ નિવૃત સચિવ અને ટ્રસ્ટી પ્રવિણ લહેરી તથા જે.ડી. પરમાર, હર્ષવર્ધન તિવેટીયા સહિત હાજર રહેવાની શક્યતા છે

Tags :
Ahmedabadgujaratgujarat newsPrime Minister ModiSomnath Trust
Advertisement
Next Article
Advertisement