ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબીની રાજપર ચોકડી નજીક પિસ્તોલ સાથે એક શખ્સ પકડાયો

11:43 AM Jul 27, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

મોરબી રાજકોટ હાઇવે પર શક્ત શનાળા રાજપર ચોકડી ખાતેથી હાથ બનાવટી સેમી ઓટોમેટિક પિસ્તોલ તથા જીવતા પાંચ કાર્ટીઝ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે રાજકોટ તરફથી મોરબી બાજુ એક ક્રેટા કાર આવતી હોય જેમા પાછળ બેઠેલ ઇસમ પાસે ગેરકાયદેસર હથીયાર હોવાની બાતમીના આધારે મોરબી શકતશનાળા રાજપર ચોકડી ખાતે વોચમા હોય તે દરમ્યાન બાતમીવાળી ક્રેટા કાર નીકળતા ક્રેટા કારમાથી ઇસમ રમેશભાઇ ઉર્ફે માલદે બાબુભાઇ ચાવડા ઉ.વ.35 રહે. મોરબી ઉમીયા સર્કલ ખોડીયાર નગર સીતારામ પેલેસ બ્લોકનં.301 મુળ રહે. મોરબી શનાળા રોડ યદુનંદન સોસાયટી શેરી નં-3 મોરબી વાળાના નેફામાથી એક હાથ બનાવટની સેમી ઓટોમેટીક પીસ્તોલ કી.રૂૂ.10,000/- તેમજ જીવતા કાર્ટીઝ નંગ-5 કિ.રૂૂ.500/- તથા ક્રેટા કારનં. GJ27-ED-0016 કિ.રૂૂ. 5,00,000/- સાથે મળી આવતા ઈસમ સામે ધોરણસરની આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Tags :
crimegujaratgujarat newsmorbi news
Advertisement
Advertisement