ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જામકંડોરણામાં ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા ભવ્ય લોકડાયરો યોજાયો

12:33 PM Mar 26, 2024 IST | Bhumika
Advertisement

જામકંડોરણા લેઉવા પટેલ કુમાર છાત્રાલય ખાતે સ્વયંસેવકોનું અભિવાદન તેમજ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું થોડા સમય પહેલા યોજાયેલ આઠમાં શાહી સમુહ લગ્નમાં જે સ્વયંસેવકોએ નિષ્ઠાપૂર્વક કામગીરી કરેલ તે બદલ યુવા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા તમામ સ્વયંસેવકોએ કરેલી કામગીરીને બીદાવતા કહ્યું હતું કે મારી સાચી તાકાત મારા ભાઈઓ તેમજ બહેનો એ જે જવાબદારી પૂર્વક કામગીરી કરી બતાવી હતી તે બદલ તમામ સ્વયંસેવકોને હું આભારી છું.

Advertisement

ડાયરામાં ધારાસભ્ય જયેશ રાદડિયા પર 500ની નોટોનો વરસાદ થયો હતો. ફરીદામીર તેમજ બ્રીજદાન ગઢવીના વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલાના ગીત ઉપર વિઠ્ઠલભાઈ રાદડિયાના મિત્રો ભાવુક થયા હતા. ડાયરામાં ઉડેલી રકમ ગૌવંશ પાંજાપુરમાં આપવામાં આવી હતી.

Tags :
gujaratgujarat newsJamkandoranaJamkandorana newsMLA Jayesh Radadia
Advertisement
Next Article
Advertisement