ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ખીજડિયા બાયપાસ પાસે કારની કંપનીના રેકર્ડ રૂમમાં લાગેલી આગ

12:37 PM Oct 11, 2024 IST | admin
Advertisement

ફાયર વિભાગે મહામહેનતે આગ બુઝાવી

Advertisement

જામનગર રાજકોટ ધોરી માર્ગ પર ખીજડીયા બાયપાસ પાસે આવેલી ટાટા મોટર્સ ન્યુ કમલ ની ઓફિસના રેકર્ડ રૂૂમમાં મોડી સાંજે અકસ્માતે આગ લાગી હતી. જેથી ભારે દોડધામ થઈ હતી. આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં જામનગર મહાનગર પાલિકાની ફાયર શાખાની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીના ટેન્કર વડે આગ ને કાબુમાં લઈ લીધી હતી. પરંતુ તે પહેલા અંદર રાખવામાં આવેલું ફાઈલો સાથેનું તમામ રેકર્ડ બળીને ખાખ થયું હતું. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

Tags :
company recordgujaratgujarat newsjamnaagrnewskhjjadia
Advertisement
Next Article
Advertisement