રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બગસરામાં ધારી બાયપાસ પાસે ગાડીમાં લાગી આગ

12:50 PM Mar 07, 2024 IST | Bhumika
Advertisement

વિગત અનુસાર બગસરા માં ધારી બાયપાસ પાસે ગાડી માં અચાનક આગ ભભુકી ઉઠી હતી જીરા ગામ થી ભલગામ જતા અચાનક ગાડી માં ધુવડા નીકળતા વાહન ચાલક તેમજ તેમાં બેઠેલા પાચ વ્યક્તિ નો આબાદ બચાવ થયો હતો નીખીલભાઈ મુકેશભાઈ સેખડા રહે સુરત તેવો જીરા ગામના મૂળ વાતની છે તેવો જીરા ગામ થી લગ્ન માટે ભલગામ જતા હતા ત્યારે પેટ્રોલ ની ટાકી લીક હોવાથી અચાનક ધુવાડા નીકળવા લાગ્યા ત્યારે વાહન ચાલક તેમજ તેમાં સવાર ત્રણ મહિલા અને બે પુરુષ ગાડી માં થી બહાર નીકળી ગયા હતા પરંતુ થોડીજ વાર માં ગાડી માં ભયંકર આગ ભભૂકી ઉઠી હતી ત્યારે ત્યાં થી પસાર થતા રાહદારી ઓ એ પાલિકા ફાયર સ્ટેશન માં જાણ કરતા ફાયર ફાયટર પહોંચી ગયેલ હતું અને આગ ને કાબૂમાં લેવાની કોશિશ કરી હતી પરંતુ જ્યારે ફાયર ની ટીમ ત્યાં મોડી પહોંચી ત્યાં તો લગભગ અડધી ગાડી ખાખ થય ચૂકેલ હતી ત્યાર બાદ માં આગ ને કાબૂમાં લેવામાં આવી હતી અને આ ઘટના ની જાન પોલિશ સ્ટેશન ને થતાં પોલિશ કાફલો પણ ઘટના સ્થળે તત્કાલ આવી ગયેલ હતો જ્યારે સદનશીબે કોય પણ જાન હાની થયેલ નથી

Advertisement

Tags :
carcar firegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement