For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માધાપર ચોકડી પાસે કારમાં આગ ભભૂકી

04:33 PM Aug 29, 2024 IST | admin
માધાપર ચોકડી પાસે કારમાં આગ ભભૂકી

રાજકોટમાં વરસાદી માહોલ વચ્ચે આજે સવારે માધાપર ચોકડી પાસે 150 ફૂટ રીંગ રોડ પર સેન્ટ્રો કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતા રામાપીર ચોકડી ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જો કે, સદનસીબે આગમાં કોઇ જાનહાની થવા પામી ન હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement