ગોંડલ સાંઢીયા પુલ પાસે ચાલુ કારમાં આગ લાગી
04:32 PM Jul 15, 2025 IST
|
Bhumika
Advertisement
ગોંડલ સાંઢીયા પુલ પાસે કારમાં લાગી આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. ચાલુ કારમાં આગ લાગતા કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો આ ઘટના ની જાણ ગોંડલ નગરપાલિકા ફાયર વિભાગને કરાતા ફાયર ટિમ ઘટના સ્થળે પોહચી હતી અને ફાયર વિભાગ દ્વારા આગ પર પાણી મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળયુ નથી આગની ઘટના પગલે સાંઢીયા પુલ પર થોડીવાર માટે ટ્રાફિક જામ સર્જાયો હતો.
Advertisement
Next Article
Advertisement